વિદ્યાર્થી મિત્રો....
વર્તમાન સમયમાં ચાલી રહેલ કોવીડ-19 મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે અનુસરતાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૯ થી ૧૧ ની પ્રવેશ પ્રક્રિયા હાલ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જે જે વિદ્યાર્થી મિત્રો સરકારી માધ્યમિક શાળા, ડાભી માં એડમિશન લેવા ઈચ્છુક હોય તે નીચે જણાવેલ લીંક દ્વારા ફોર્મમાં જરૂરી વિગતો ભરી સબમિટ કરે...
એડમિશન ફોર્મ
ફોર્મ ભરતા સમયે જો કોઈ ટેકનીકલ મુશ્કેલી અથવા તો માર્ગદર્શન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
૭૯૮૪૫ ૨૧૬૬૩ (હાર્દિકભાઈ સોની)
૯૩૨૭૯ ૩૦૭૯૩ (ભમરસિંહ ગોહિલ)
૯૭૨૪૦ ૨૭૦૫૨ (વિશાલભાઈ ગુર્જર)


0 Comments